Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 145 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં અને સાબરકાંઠાના પોસીનામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. ડીસા, દાંતિવાડા, દિયોદર  વિજયનગર, સતલાસણા, મહેસાણા, કપરાડા, અમીરગઢ, પાલનપુર વડગામ અને ઈડર અને મેઘરજમાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં ગત મોડી રાતથી સવાર સુધી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 1 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અત્યાર સુધી સિઝનનો 35.24 ટકા વરસાદ વરસી ચુક્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply