રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ, 2 દિવસમાં ગરમી વધવાની વકી
Live TV
-
24 ફેબ્રુઆરી થી ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં હાલ સવારે ગરમી, અને મોડી રાત્રે ઠંડીને કારણે, ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં 2 ડિગ્રી તાપમાન ઘટશે. પરંતુ 24 ફેબ્રુઆરી થી ફરી તાપમાનમાં વધારો થવાની વકી છે. 24 ફેબ્રુઆરીના બપોરના 35 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવાઈ છે.
