Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં દ.ગુ.ના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ, ઘણાં સ્થળોએ મહત્તમ તાપમાનમાં વધારો

Live TV

X
  • રાજ્યમાં દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે ઘણાં સ્થળોએ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. 33 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ અને ભાવનગરમાં નોંધાયું છે. 

    આ ઉપરાંત ભૂજ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 32 ડિગ્રી, નલિયા, અમરેલી, ઓખા,રાજકોટ, વલ્લભવિદ્યાનગર, સુરત અને વલસાડમાં 31 જ્યારે દ્વારકા, પોરબંદર, વેરાવળ અને સુરતમાં 30 ડિગ્રી સેલ્સીયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આજ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં એકથી ચાર ડિગ્રી વધુ નોંધાયું હતું. 

    છેલ્લાં 30 કલાકમાં સૌથી વધુ 30 મી.મી વરસાદ દમણમાં નોંધાયો હતો. કપરાડા તાલુકામાં 20 જ્યારે ધરમપુર, ખાનવેલ, ઉમરપાડા, ડાંગ, સેલવાસ અને નિઝર તાલુકામાં 10 મી.મી વરસાદ થયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply