Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવા 1272 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 95,155 પર પહોંચ્યો

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના 1272 કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 1095 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 80.67 ટકા થયો છે.

    નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 95,155 પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં કુલ 69,488 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 15,390 છે, જેમાંથી 84 વેન્ટિલેટર પર છે અને 15,306 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 76,757 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    રાજ્યમાં આજે નવા 17 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 3008 પર પહોંચ્યો છે.

    આજે સુરત જિલ્લામાં નવા 257 કેસ, અમદાવાદ જિલ્લામાં 169 કેસ અને વડોદરા જિલ્લામાં નવા 128 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply