Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવા 1404 કેસ નોંધાયા, તો અમદાવાદમાં ફરીથી કેસ વધ્યાં

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1404 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1336 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 85.03 ટક થયો છે.

    અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,14,476 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

    રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,716 છે, જેમાંથી 91 વેન્ટિલેટર પર અને 16625 સ્ટેબલ છે.

    રાજ્યમાં નવા 12 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3431 પર પહોંચી ગયો છે.

    અમદાવાદ જિલ્લામાં નવા 210 કેસ, સુરત જિલ્લામાં 302 નવા કેસ અને વડોદરા જિલ્લામાં 141 નવા કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply