Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવા 665 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 135 નવા કેસ 

Live TV

X
  • રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરિણામે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 665 કેસ નોંધાયા છે. 

    રાજ્યમાં નવા 897 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 94.82 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,36, 323 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

    આજે રાજ્યમાં કુલ 48,966 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 8594 છે, જેમાંથી 60 વેન્ટિલેટર પર છે અને 8534 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે નવા 4 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 4329 પર પહોંચ્યો છે. 

    આજે અમદાવાદ જિલ્લામાં 135 નવા કેસ, સુરત જિલ્લામાં નવા 105 કેસ, વડોદરા જિલ્લામાં નવા 100 કેસ અને રાજકોટ જિલ્લામાં નવા 61 કેસ નોંધાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply