Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તડામાર તૈયારીઓ શરૂ

Live TV

X
  • સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ માટે, તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓ દ્વારા રાજ્યની મહાનગરપાલિકા ઓ તેમજ નગરપાલિકાઓ ના ઉમેદવારો ના નામ ની, જાહેરાત કરવા માં આવી છે. જેમાં ,ભાજપ દ્વારા  ,અમદાવાદ મહાનગર પાલિકા માટે ,192, રાજકોટ મહાનગર પાલિકા માટે 72,  વડોદરા મહાનગર પાલિકા માટે 76, સુરત મહાનગરપાલિકા માટે ,120 ઉમેદવારો ના નામ ,જાહેર કરાયા છે. તો જામનગર મહાનગરપાલિકા માટે ,જુના 64 માંથી ,માત્ર 18ને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે બાકી, નવા ઉમેદવારો ને ,તક આપવા માં આવી છે. જામનગર મહાનગરપાલિકા માં, 16 વોર્ડ ,અને 64 કોર્પોરેટર છે. આ ઉપરાંત ,ભાવનગર માં, 52 ઉમેદવારો ના નામની યાદી જાહેર કરાઈ છે. આ સાથે ,મહાનગર પાલિકાઓ ની ચૂંટણીઓ ના ફોર્મ ભરવા ના પણ, શરૂ થયા છે. ત્યારે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે ,વિવિધ પાર્ટીઓ ના ઉમેદવારો એ ,ફોર્મ ભર્યા છે. અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે, કુલ 12 વોર્ડ ના, રિટ્રર્નીગ ઓફિસર છે.  જેમાં ખાડિયા, ઘાટલોડિયા, ચંદલોડિયા જેવા પ્રતિષ્ઠિત વોર્ડ પણ છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, ભાજપના ઉમેદવારો એ ,ફોર્મ ભર્યા હતા. તેમજ અમદાવાદ માં, જિલ્લા પંચાયત ભવન ખાતે પણ,ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ના ઉમેદવારો એ ,ફોર્મ ભર્યા હતા ,અને જીત નો ,વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply