Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 24 કલાકમાં નવા 1096 કેસ નોંધાયા, તો 20 દર્દીઓના મોત

Live TV

X
  • આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1096 નવા કેસ નોંધાયા છે, તો નવા 1011 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 80.12 ટકા થયો છે.

    આજે રાજ્યમાં કુલ 72,577 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસની સંખ્યાનો આંકડો 88,942 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કુલ 14,751 કેસ એક્ટિવ છે, જેમાંથી 79 વેન્ટિલેટર પર છે અને 14672 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 71,261 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    રાજ્યમાં અત્યાર સુધી કુલ 2930 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં નવા 20 દર્દીઓના મોત થયા છે. સુરત જિલ્લામાં આજે નવા 250 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 157 કેસ, વડોદરા જિલ્લામાં 122 નવા કેસ, તો રાજકોટ જિલ્લામાં નવા 95 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply