Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 4 નવા કોરોના પોઝીટીવ કેસ, કુલ આંકડો 179 પર પહોંચ્યો

Live TV

X
  • મંગળવારે એક જ દિવસમાં 29 કેસ સામે આવ્યા હતા, જ્યારે બુધવારે સવારે 10 વાગ્યા સુધી ચાર નવા કેસનો ઉમેરો થયો

    રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ અત્યારસુધી નોંધાયા છે.કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 4 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમા ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના મોત નીપજ્યાં છે. કુલ 179 પોઝિટિવ કેસ છે. જેમાંથી 138 એક્ટિવ દર્દી છે. 136 સ્ટેબલ, 2 વેન્ટિલેટર અને 25ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 932 ટેસ્ટ કર્યા છે, જેમાં 14 પોઝિટિવ, 687 નેગેટિવ અને 235 પેન્ડિંગ છે. અને આજે પણ આ રીતે પણ ટેસ્ટ કરવામાં આવશે. 179 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશ, 32 આંતરરાજ્ય અને 114 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યાં છે ત્યારે આવા કેસો
    વધે નહીં એ માટે હોટસ્પોટ વિસ્તારનો સંપૂર્ણ સીલ કરી દેવાયા છે.

    બુધવારે સવારે 10 વાગ્યાની સ્થિતિ :

    કુલ કેસ : 179
    મોત : 16

    ડિસ્ચાર્જ : 25
    ક્રિટિકલ : 2
    સક્રિય કેસ : 138
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply