Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારની બેઠકમાં આજે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો પ્રસ્તાવ રજૂ થશે

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા સરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મ સ્થાનકો ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો સખત ખરડો પસાર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

    લેન્ડ ગ્રેબિંગ ની પ્રવૃત્તિને સખ્તાઇથી ડામી દેવા ,મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. જેથી, મુખ્યમંત્રી રાજ્ય મંત્રી મંડળ ની બેઠક માં આજે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો પ્રસ્તાવ, રજૂ કરશે. આ માટે ઝડપી-પારદર્શી ,કેસ તપાસ અને સુનાવણીથી ભૂ માફિયાઓને સજા આપી નશ્યત કરવા વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટની રચના કરવા માં આવશે.

    તો અદાલત માં ,કેસ દાખલ થયાના છ મહિનામાં જ કેસ નો નિકાલ કરાશે. તો જમીન હડપ કરી જનારા તત્વોને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની જેલ ની સજા થશે ,અને જમીન ની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply