રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચનાની જાહેરાતને CM વિજય રૂપાણીએ આવકારી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરાઈ હોવાની જાહેરાત કરી છે જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકારી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, પ્રધાનમંત્રીએ વર્ષો જૂની વિવાદીત સમસ્યાનો સરળ ઉકેલ લાવીને ,લોકલાગણીને માન આપ્યું છે. મહત્વપૂર્ણ છે કે, અયોધ્યામાં ,67 એકર જમીન ,રામ જન્મભૂમિ ટ્રસ્ટને ,જ્યારે 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને, ફાળવવામાં આવી છે...તો આ નિર્ણયને લઈને ખુશી વ્યક્ત કરતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
