Skip to main content
Settings Settings for Dark

CBSEના પેટર્ન પ્રમાણે ગુજરાત બોર્ડ: એપ્રિલથી શરૂ થશે શૈક્ષણિક સત્ર

Live TV

X
  • રાજ્ય સરકારે વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ, 2020થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. માર્ચમાં પરીક્ષાની તમામ કામગીરી પૂર્ણ કરવા સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે. જૂનથી પ્રથમ સત્ર શરૂ થશે અને 1 ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષા શરૂ થશે. પ્રથમ સત્ર 113 દિવસનું રહેશે.જ્યારે બીજું સત્ર 117 દિવસનું રહેશે. આ દરમિયાન 12 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીનું 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. જ્યારે 4મેથી 7 જૂન સુધી 35 દિવસનું ઉનાળું વેકેશન હશે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાંય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી જોગવાઈ કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply