Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સિ-ડેક વચ્ચે M.O.U. કરવામાં આવ્યા

Live TV

X
  • રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સિ-ડેક વચ્ચે સહયોગ ટેકનોલોજી અને માહિતી સમન્વય માટેના M.O.U. કરવામાં આવ્યા હતા. આ M.O.U. ઉપર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, ડો. બિમલ. એન. પટેલ અને સી-ડેકના ડાયરેક્ટર જનરલ, ડો.હેમંત દરબારી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા અને પરસ્પર કરાર લેખનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમે ડો. દરબારી દ્વારા બંને બાજુના ડેલીગેશનને સંબોધન કરવામાં આવ્યું હતું.  તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજી માહિતી વિશ્લેષણના સહયોગથી નવા શિખરો સર કરી દેશના વિકાસમાં ભાગીદાર બની શકાય છે.  તો યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બિમલ પટેલે  દ્વારા સંસ્થાના યુવાનોએ કરેલી પ્રગતિ નો ચિતાર આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply