Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ અંગે એકતાનગર ટેન્ટસિટી-2 ખાતે વેસ્ટર્ન ઝોનના વાઇસ ચાન્સલર્સની કોન્ફરન્સ યોજાશે 

Live TV

X
  • નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે 26મી ઑક્ટોબરે  રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ અંગેની કોન્ફરન્સ યોજાશે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાશે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. 

    આ કોન્ફરન્સનું આયોજન VGGS- 2024ના પૂર્વાર્ધરૂપે સર્વસમાવેશક વિકાસની સાથે શિક્ષણને પ્રોત્સાહન–બળ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રિ-ઈવેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગર હવેલીના 400થી વધુ મહાનુભાવો કોન્ફરન્સમાં ભાગ લઈ તેના સરળ અમલીકર અંગે વિવિધ સત્રોમાં સહભાગી બની ગહન ચિંતન-ચર્ચા-વિચારણા કરશે અને એક રોડમેપ તૈયાર કરવામાં આવશે. 

    આ કોન્ફરન્સમાં રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ સહભાગી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply