Skip to main content
Settings Settings for Dark

લોકભવન ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ: અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર કર્યું શ્રમદાન

Live TV

X
  • રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. માનનીય રાજ્યપાલના સચિવ મેહુલ કે. દવેની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં લોકભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિયતાથી ભાગ લઈ સ્વચ્છતા શ્રમદાન કર્યું હતું.

    આ પ્રસંગે ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રને ચરિતાર્થ કરતાં માનનીય રાજ્યપાલના સચિવ મેહુલ કે. દવેએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર એક ઝુંબેશ નથી પરંતુ આપણી દૈનિક કાર્યસંસ્કૃતિનો સહજ હિસ્સો હોવો જોઈએ. લોકભવન પરિસરને વધુ સ્વચ્છ, સુંદર અને પર્યાવરણપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સહભાગી થઈને ઉદાહરણીય શ્રમદાન આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
apply