વડોદરાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેંચ્યું
Live TV
-
વડોદરાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સાથે મંત્રણા બાદ રાજીનામું પરત ખેંચવા સંમત થયા હતા. બેઠકને અંતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિવાદ ઉકેલાયો હોવાનું જણાવ્યું હતું.
