વડોદરા - આજે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી કરશે વિડિયો કોન્ફરન્સથી સંવાદ
Live TV
-
મોદી સરકાર 2.0 ના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજન
ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી રવિવારે વડોદારામાં કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે...નવભારત નિર્માણના પારદર્શી અને સંવેદનશીલ અભિગમ સાથે કાર્યરત મોદી સરકાર 2.0 ના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવાના અવસરે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે..સવારે 11.30 કલાકે કાર્યકર્તાઓને સંબોધન કરશે તેવુ ભાજપની અખબારી યાદીમાં જણાવ્યુ છે..
