વડોદરા મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 11ની પેટાચૂંટણી માટે મતદાન
Live TV
-
આ પેટા ચૂંટણી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને વોર્ડ નંબર 11ના કોર્પોરેટર મમતા કાલેના નિધનથી ખાલી પડતા આ ચૂંટણી યોજાઈ રહી છે.
વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 11 ની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટીએ શહેરના પાર્ટી ઉપ પ્રમુખ શકુંતલા સોલંકીને આ બેઠક પર મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસે શ્વેતા મહેતાને મેદાનમાં ઉતાર્યા છે.કોંગ્રેસે શ્વેતાની પસંદગી,તેમના મજબૂત એજ્યુકેશનલ બેકરાઉન્ડના આધારે કરી છે. વોર્ડ નંબર 11ની આ બેઠક પ્રતિસ્થા ભરી છે અને બંને માનુનીઓ વચ્ચે કાંટે કી ટક્કર છે
