Skip to main content
Settings Settings for Dark

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનગ કરાયું શરૂ

Live TV

X
  • કોરોના વાઇરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પાલિકા દ્વારા દરરોજ અનેક લોકોનાં સંપર્કમાં આવતા ફળો, શાકભાજી, અનાજ કરીયાણાનાં વેપારીઓ અને મોલનાં કર્મચારીઓ એવા સુપર સ્પ્રેડર્સનું સ્ક્રીનગ શરૂ કરાયું છે. તો જરૂરી જણાય તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. છેલ્લાં ચાર દિવસ દરમિયાન શહેરનાં 34 હેલ્થ સેન્ટરોમાં 8, 262 જેટલાં લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાં 131 વેપારીઓ અસ્વસ્થ અને 26 શંકાસ્પદ મળી આવ્યા હતા. અસ્વસ્થ વેપારીઓને વધુ મેડિકલ પરીક્ષણ કરાવીને શંકાસ્પદ લોકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. આ વિશે અમારા સંવાદદાતા સંજય પાગેએ વધુ માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply