Skip to main content
Settings Settings for Dark

વડોદરા શહેરમાં વીતેલા 24 કલાક દરમિયાન 59 મી.મી. જેટલો વરસાદ ખાબક્યો

Live TV

X
  • વડોદરા શહેર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે નદી તેમજ સરોવરના જલસ્ત્રાવમાં વધારો નોંધાયો છે. વિશ્વાસમિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાવાની દહેશત સેવાઇ રહી છે.વડોદરા શહેરમાં વીતેલા 24 કલાક દરમિયાન 59 મી.મી. જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે પાદરામાં પણ 60 મિ.મી. કરજણ માં 69 મિ.મી. પાદરમાં 60 મિમી. તેમજ ડભોઈમાં 41 મિમી.વરસાદ પડ્યો હતો વીતેલા 24 કલાક દરમિયાન વડોદરા શહેર જિલ્લામાં થઈને કુલ 302 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જળાશયોમાં આજવા સરોવર 211.95 ફૂટ અને પ્રતાપપુરા સરોવર 224.20 ફૂટ પરછે અને વિશ્વામિત્રી નદી 23.50 ફૂટ પર વહી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply