Skip to main content
Settings Settings for Dark

વડોદરા શહેરમાં 3 કલાકમાં 6 ઈંચ વરસાદ

Live TV

X
  • શહેરમાં બપોરના સમયે વરસાદનું આગમન થયુ હતુ...ત્યારે બપોર બાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે...શહેરના ગોત્રી, અલ્કાપુરી, વાસના, બકરપુરા, માંજલપુર, ફતેગંજ, રાવપુરા, માણેજા, સમા, અમિત નગર, પ્રતાપ નગર, માંડવી, ન્યાયમંદિર, અકોટા તળાવ, પંડ્યા બ્રિજ સહિતના વિસ્તામાં કમર સુધી પાણી ભરાયા છે....શહેરમાં અનેક ઓફિસોમાં બપોર બાદ કર્મચારીઓને ઘરે જવા દેવામાં આવ્યા....અનેક શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી...ફાયર બ્રિગેડની ટીમ સજજ થઈ ગઈ છે... શહેરમાં મોટા ભાગના બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે...શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં અનેક ઘરમાં પાણી ભરાયા હતા...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply