વરસાદના પાણીને સાચવી રાખવાની પદ્ધતિ આજે પણ છે કાર્યાન્વિત
Live TV
-
જળને જીવન કહેવાયું છે. આદિકાળથી જ્યાં પાણી હતું ત્યાં જ માનવ સંસ્કૃતિ વિકસી છે. ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણ પણ આમાંથી બાકી નથી. આજે નર્મદામાં જે પાણી નું સંકટ પેદા થયું છે ત્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીના અભાવ વચ્ચે પણ પાટણવાસીઓએ પીવાના પાણીનું સંકટ હળવું કરવાનો ઉપાય શોધી કાઢ્યો હતો. વરસાદના પાણીને સાચવી રાખવાની આ પદ્ધતિ આજે પણ કાર્યાન્વિત છે,,