Skip to main content
Settings Settings for Dark

વલસાડઃ ગાડરિયા ગામે દીપડાએ કર્યું ગાયનું મારણ

Live TV

X
  • વલસાડ નજીક આવેલા ગાડરિયા ગામે મોડી રાત્રે દીપડો ધસી આવ્યો હતો.

    આ દીપડાએ ગામમાં ઘુસીને ઘર આંગણે બાંધેલી ગાયનું મારણ કર્યું હતું. જો કે અવાજ આવતા લોકો જાગી ગયા હતા, તે છતાં પણ દીપડાએ ગાયનું મારણ કરી નાખ્યું હતું અને અંધકારમાં અદ્રશ્ય થઇ ગયો હતો.

    અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. મહત્વનું છે, કે થોડા દિવસ અગાઉ જ વલસાડ શહેરની નજીકમાં પણ દીપડો દેખાયો હતો. ત્યારે જંગલ ખાતા દ્વારા આ કદાવર દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply