વાહનો પર લગાવવામાં આવતા ક્રેશગાર્ડ અને બુલબાર હટાવી લેવા અપીલ
Live TV
-
વાહનવ્યવહાર વિભાગ દ્વારા જારી કરાયો પરીપત્ર
વાહનો પર લગાવવામાં આવતા ક્રેશગાર્ડ અને બુલબાર દ્રારા અકસ્માત સમયે રક્ષણ આપવા માટે, જરૂરી ટેકનીકલ સુવિધા, વાહન બનાવનાર કંપનીઓ દ્રારા આપવામા આવે છે. પરંતુ આ માન્યતા ખોટી હોવાનુ રાજયના પ્રાદેશીક વાહન વ્યવહાર વિભાગ દ્રારા, તાજેતરમાં જાહેર કરવામા આવેલા પરીપત્રમાં જણાવવામાં આવ્યુ છે. ટેકનીકલ કારણસર મુશ્કેલી સર્જાતી હોવાનુ તંત્રના ધ્યાનમા આવતા , સલામતી માટે લગાવાતા ક્રેશગાર્ડ, બુલબારને હટાવી લેવા, તંત્ર દવારા અપીલ કરવામા આવી છે. આ અંગે મોરબી જીલ્લા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધીકારી, એ.જે.વ્યાસે જણાવ્યું હતું.