Skip to main content
Settings Settings for Dark

વિકસિત ભારત સંકલ્પ યાત્રા..

Live TV

X
  • સાબરકાંઠા 

    સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે સાંસદ દિપસિંહ રાઠોડ અને કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન થયું હતું. આ અવસરે ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો પ્રજાજોગ સંદેશો સાંભળીને પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રસંગે લાભાર્થીઓએ તેમને સરકારી યોજનામાંથી મળેલા લાભ અંગે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી.

    મહીસાગર 

    મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચાવડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોચતા, ગ્રામજનોએ સંકલ્પ યાત્રાને ઉષ્માભેર આવકારીને આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી. આ અવસરે ઉપસ્થિત ગ્રામજનોએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામુહિક શપથ લીધા હતા. તેમજ વિનામુલ્યે સારવાર કેમ્પનો ગામલોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply