Skip to main content
Settings Settings for Dark

વિસનગરઃ ભારત વિકાસ પરિષદ દ્વારા રન ફોર નેશન અંતર્ગત 7 કિ.મી. મેરેથોન દોડનું કરાયું આયોજન

Live TV

X
  • વિસનગરઃ ભારત વિકાસ પરિષદ દ્વારા રન ફોર નેશન અંતર્ગત 7 કિ.મી. મેરેથોન દોડનું કરાયું આયોજન

    વિસનગરમાં આજે ભારત વિકાસ પરિષદ દ્વારા સતત બીજા વર્ષે રન ફોર નેશન અને ફિટ ઇન્ડિયા અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથાનમાં નાના બાળકો, સિનિયર સિટીઝન્સ તેમજ મહિલાઓ મળી 2500 દોડવીરો જોડાયા હતા.

    વહેલી સવારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ઓપન એર થિયેટર ખાતેથી મેરેથોન દોડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મહેસાણા ચાર રસ્તા, સવાલા દરવાજા, એમ.એન.કોલેજ રોડ, રેલ્વે સર્કલ, ગાૌરવપથ, કમાણા રોડ થઇ 7 કિ.મી. ફરી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં આ મેરેથોન પરત આવી હતી. મેરેથોનમાં એક થી પાંચ નંબર પ્રાપ્ત કરનાર વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ તેમજ મેડલ એનાયત કરાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply