Skip to main content
Settings Settings for Dark

શંકર ચૌધરીએ હવામાંથી પાણી બનાવતા મશીનનું પરીક્ષણ કર્યું

Live TV

X
  • ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ એક મશીનનું પરીક્ષણ કર્યું જે ગુજરાતમાં સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં મદદગાર નીવડી શકે છે. ભારત-પાક સરહદ પર રણકાંઠાના એક ગામમાં વીજળીથી ચાલતુ એક ખાસ મશીન મુકાયું છે જે હવામાંથી દરરોજ 120 લીટર પાણી બનાવે છે. આ અંગે વધુમાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજીના વિકાસ માટે વધુ પ્રયત્નો આપણે કરી રહ્યા છે જે આવનારા સમયમાં આશિર્વાદરૂપ સાબિત થશે. વડાપ્રધાન મોદીએ પણ આ કાર્યને આગળ ધપાવવા આહ્વાન કર્યું છે. આ પ્રકારની ટેકનોલોજીના વિકાસ થકી રણકાંઠાના વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply