શહિદ રજનીશ પટણીનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ લવાયો
Live TV
-
મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ થયા છે. શહીદ રજનીશ મેરઠ ખાતે ફરજ બજાવતા હતા. ગઇ કાલે તેમનું આકસ્મિક નિધન થયુ છે.
ત્યારે ગુજરાતે એક વીર સપુત ગુમાવ્યો છે શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે 8-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો.
જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ અને બાદમાં પાર્થિવ દેહને એરપોર્ટથી તેમના ઘર અમરાઇવાડી લઇ જવામાં આવ્યો હતો. જ્યાં અમરાઈવાડી ખાતે આવેલ અંતિમધામ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
