Skip to main content
Settings Settings for Dark

શાપર વેરાવળમાં દલિત હત્યા મામલે સરકારે સહાયની જાહેરાત કરી

Live TV

X
  • પરિવારની અન્ય માંગણીઓ પૂર્ણ કરવાની ખાતરી

    શાપર વેરાવળમાં ફેકરટી માલિકો દ્વારા દલિત યુવાનની કરવામાં આવેલી હત્યાના મુદ્દે , રાજ્ય સરકારના કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા, અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી , ઈશ્વરભાઈ પરમારે પત્રકાર પરિષદ યોજી , યુવાનના મૃત્ય મામલે દુઃખની લાગણી વ્યક્ત કરી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ , રાજ્ય સરકારે 8 લાખ 35 હજાર રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ઉપરાંત પરિવારની અન્ય માંગણીઓ પૂર્ણ કરવાની પણ , જાહેરાત કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply