Skip to main content
Settings Settings for Dark

હજુ તપશે ગુજરાત, ગરમીમાં વધારો થવાની આગાહી

Live TV

X
  • તાપમાન 44 ડીગ્રી સુધી રહેશે, 15 જૂન બાદ ચોમાસુ બેસશે

    ગરમીથી લોકો પરેશાન છે ત્યારે હજુ ત્રણ ચાર દિવસ ,ગરમીમાં વધારો થવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં , 42 થી 44 ડીગ્રી તાપમાન રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , તેમજ સૌરાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો થશે નહીં તેમ જ ગુજરાતમાં વરસાદ પણ લગભગ ,15 જુન પછી જ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા ,લો પ્રેશર સિસ્ટમથી ભારતમાં કોઈ અસર થશે નહીં. આ વાવાઝોડું ભારતના કિનારે અથડાવવાની સંભાવના નહીવત છે પરંતુ માછીમારોને ચેતવણી જાહેર કરવામાં આવી છે કે દક્ષિણ પશ્ચિમ સમુદ્ર બાજુ દરિયો ખેડવો નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply