Skip to main content
Settings Settings for Dark

શાપર વેરાવળામાં મગફળીના ગોડાઉનમાં આગ, 3 કરોડની મગફળી ખાક

Live TV

X
  • મગફળીના ગોળાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા 10 જેટલા ફાયર ફાઈટર અને 3 JCB મદદ લેવાઇ, અંદાજે મગફળીની 26 હજાર બોરી સળગીને ખાક થઇ ગઈ

    ગોંડલ, રાજકોટ વાર્ડ બાદ ફરી એકવાર રાજકોટ ખાતે મગફળી ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળામાં નાફેર્ડ હસ્તક મગફળીના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે ગોડાઉન માં રહેલી 26 હજાર મગફળીની બોરી સળગીને ખાક થઈ ગઈ છે. બળી ગયેલી મગફળીના જથ્થાની અંદાજે બજાર કિંમત રૂપિયા ત્રણ કરોડ જેટલી થાય છે. આગ બુઝાવવા માટે 10 જેટલા ફાયર ફાઈટર અને 3 JCB મદદ લેવાઈ છે. શાપર વેરાપળમાં નેશનલ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં નાફેર્ડ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી રાખવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply