Skip to main content
Settings Settings for Dark

હવે કોર્પોરેશનની વિવિધ યોજનાઓના પ્લાન ઑનલાઈન મંજૂર કરાશે

Live TV

X
  • રાજ્યમાં હવેથી મહાનગર પાલિકા, નગરપાલિકા અને શહેરી સત્તા મંડળ હેઠળની વિવિધ યોજના પ્લાનને મંજૂરી અપાશે.

    રાજ્યમાં હવેથી મહાનગર પાલિકા, નગરપાલિકા અને શહેરી સત્તા મંડળ હેઠળની વિવિધ યોજના પ્લાનને મંજૂરી અપાશે. તેની દરખાસ્ત પણ ઓનલાઇન મોકલી શકાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ,મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી રાજ્યમાં ઓનલાઇન પ્લાન મંજૂર કરવાની વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આવું કરવાથી વહીવટ પારદર્શી બનશે.

    સરકારના પુલો, તળાવો, બિલ્ડિંગો, વિવિધ બાંધકામ, રોડ, ગટર સહિતના અનેક પ્રોજેક્ટની મંજૂરી માટે હવે કોન્ટ્રાક્ટરો સહિત અરજદારોને સરકારી કચેરીના ધક્કા ખાવા પડશે નહીં. કોઈપણ જગ્યાએથી ઓનલાઇન અરજી કરી શકાશે.

    જેને ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે. આ રીતે રાજ્યમાં ડિજીટલ યુગમાં વધુ એક ડગ આગળ વધારવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply