Skip to main content
Settings Settings for Dark

સમગ્ર દેશમાં સૌ પ્રથમ દીવ-દમણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થઈ વન નેશન વન રાશનકાર્ડ યોજના

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના વન નેશન વન રાશનકાર્ડ યોજના સમગ્ર દેશમાં સૌ પ્રથમ દીવ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થઈ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના વન નેશન વન રાશનકાર્ડ યોજના સમગ્ર દેશમાં સૌ પ્રથમ દીવ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થઈ છે.આ યોજાનાને પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવી છે.આ યોજનાને લાગુ કરતા દીવ દમણમાં રહેતા હજારો પરપ્રાંતિય શ્રમિકોને ફાયદો થશે.કારણ કે ઈન્ડસ્ટ્રીયલ હબ હોવાને કારણે હજારોની સંખ્યામાં દેશના વિવિધ રાજ્યોના શ્રમિકો અહીં કામ કરે છે.વન નેશન વન રાશનકાર્ડ યોજના લાગુ કરવામાં આવતા હવે શ્રમિકોને સરકારી રાશન મળી શકશે.તો આ યોજના લાગુ કરવામાં આવતા પરપ્રાંતિય શ્રમિકોમાં આનંદ છવાઈ ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply