સરદાર સરોવર નર્મદા ડેમનુ જળસ્તર 105.45 મીટર
Live TV
-
સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં સતત ઘટાડો
નર્મદા બંધની જળ સપાટી 105.45 મીટર પર પહોંચી ગઇ છે. પાણી ની આવક 2811 ક્યુસેક આયબીપીટી માંથી 4459 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેમાં 4051 ક્યુસેક પાણી કેનાલમાં પીવા માટે તથા 626 ક્યુસેક પાણી ગોડબોલે ગેટ માંથી નદી માં છોડાય છે.મધ્યપ્રદેશ ના પાવર્હોઉસ કાર્યરત થવાથી 2811 ક્યુસેક ની પાણી ની આવક થઈ રહી છે. જે ગુજરાત માટે સારા સમાચાર છે.તમામ કેનાલ માં સિંચાઇ નું પાણી બંધ કરાયું છે. ચોવીસ કલાક માં માત્ર 6 સેમી નો ઘટાડો આવી રહ્યો છે.