Skip to main content
Settings Settings for Dark

સાઉથ આફ્રિકા કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશીપમાં જામનગરની ઝીલ મકવાણાએ જીત્યા ત્રણ પદક

Live TV

X
  • સાઉથ આફ્રિકાના ડરબનમાં યોજાયેલી કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિતવ કરી જામનગરની યુવતી ઝીલ મકવાણાએ અલગ અલગ મેડલ જીતીને એક અનોખો રેકર્ડ પ્રથાપિત કર્યો હતો. ઝીલ મકવાણાએ અલગ અલગ વિભાગોમાં સિલ્વર, બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ જીત્યા હતાં. 

    આંતરરાષ્ટ્રીય કક્ષાની કરાટે ચેમ્પિયનશીપમાં આ પ્રકારના ત્રણ મેડલ જીત નારી ઝીલ ગુજરાતની પ્રથમ ખેલાડી બની છે, વિજેતા થયા બાદ જામનગર આવી પહોંચતા ઝીલ મકવાણાનું  ભવ્ય સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply