Skip to main content
Settings Settings for Dark

સાયલાના એક ખેડૂતે પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Live TV

X
  • ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહયા છે અને વિવિધ પ્રકારનું ઉત્પાદન કરીને આવક મેળવી રહ્યા છે.  સાયલાના ખેડૂત દિનેશભાઇ જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. તેઓ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા જેમાં યોગ્ય આવક થતી નહોતી  પરંતુ છેલ્લા 5 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જંગલ મોડેલ આધારિત ખેતીમાં,, કોઇપણ પ્રકારનું ખોદકામ કર્યા વિના ખેતી થાય છે. આ ખેતીમાં બધા પાક એકસાથે જ વાવવાના હોય છે. દિનેશભાઇ પોતે જ પોતાના ખેતરમાં 25 થી 30 પાકનું વાવેતર કરી રહ્યા છે. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રુટની ખેતી કરવામાં આવે છે. દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ સાથે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. જુવાર, બાજરી મકાઈ જેવા અનાજનું પણ અહીં વાવેતર થઇ રહ્યુ છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થવાથી ખેડૂતોને પણ રાહત રહે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply