Skip to main content
Settings Settings for Dark

સાળંગપુરના હનુમાનજીને શાસ્ત્રો-પુસ્તકોનો વિશેષ શણગાર

Live TV

X
  • બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધર્નુમાસ નિમિતે દાદાને રોજેરોજ વિશેષ શણગાર કરવામાં આવતા હોય છે. આજે હનુમાનજી દાદાને 108 કરતા વધારે શાસ્ત્રો - પુસ્તકોનો શણગાર કરવામાં આવ્યો હતો. 

    જેમાં 18 પુરાણ, 4 શાસ્ત્રો,10 વેદ અને ઉપનિષદ સાથે, આયુર્વેદ શાસ્ત્રો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ વચનામૃત અને શિક્ષાપત્રીથી હનુમાનજીને શણગાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હનુમાનજીને પણ શાસ્ત્રોના નામ વાળા વાઘા પહેરવવામાં આવ્યા હતા. હનુમાન ભગવાનના અલૌકિક શણગાર સાથે દર્શન થતા હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply