સી. આર. પાટીલ સહિત વિભિન્ન નેતાઓએ અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામીજીને પાઠવી શ્રદ્ધાંજલિ
Live TV
-
અક્ષરનિવાસી પ.પૂ.સંતશ્રી હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને સોખડા હરિધામ મંદિર ખાતે ભક્તોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. જ્યાં આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ જીતુ વાઘાણી ભીખુ દલસાણીયા સહિત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા હતા અને પૂજ્ય સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ.પૂ. સંતશ્રી હરિપ્રસાદ સ્વામીજીને 1લી ઓગસ્ટે મંદિર પરિસરમાં પાલખીયાત્રા બાદ બપોરે 2 વાગે અંતિમસંસ્કાર થશે.
