સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ તળાવ ઊડું કરવાના શ્રમદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હાજરી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળસંચય અભિયાનને લોકભાગીદારીના એક ઉત્તમ ઉદાહરણ સમાન ગણાવ્યું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે વલસાડ તેમજ તાપી જિલ્લાના પ્રવાસે હતા. તેમણે બંને જીલ્લાઓના જુદાંજુદાં સ્થળોએ સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ તળાવ ઊડું કરવાના શ્રમદાન કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિજય રૂપાણીએ જળસંચય અભિયાનને લોકભાગીદારીના એક ઉત્તમ ઉદાહરણ સમાન ગણાવ્યું હતું તેમજ રોજેરોજ આ ઉમદા અભિયાનમાં લોકોની ભાગીદારીને સમગ્ર દેશ માટે એક દાખલા સમાન ગણાવ્યું હતું.
