સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લુઝ ડાયમંડના ટ્રેડિંગ માટે યોજાયુ એક્ઝિબિશન
Live TV
-
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લુઝ ડાયમંડના ટ્રેડિંગ માટે પ્રથમ વખત એકિઝબિશન કેરેટસનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે આ એકિઝબિશન ખુલ્લુ મુકવામાં આવ્યું જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે જણાવ્યું હતુ કે આ કદાચ બીટુબી સમિટની એક શરૂઆત છે. ભવિષ્યમાં આપણી ડાયમંડ ઈન્ડ્સ્ટીમાં આ સમિટ એવી મહત્વની સમિટ બનશે કે દુનિયા સુરતના એરપોર્ટ પર લેન્ડ કરશે. વિશ્વમાં ડાયમંડ વેપારીઓ આ સમિટમાં ભાગ લેવા માટે વેઈટીંગમાં હશે
