Skip to main content
Settings Settings for Dark

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ્દ કરવાને લઈ ચૂંટણી પંચ દ્વારા લેવાશે અંતિમ નિર્ણય

Live TV

X
  • લોકસભા ચૂંટણીને લઈ સુરતથી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ફોર્મ રંદ થવાની સંભાવનાને લઈ રાજકારણમાં ગરવામાવો આવ્યો છે....સુરત લોકસભા બેઠક પર કોંગ્રેંસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ફોર્મમાં ખામી જણાતા નામાંકન રદ થવાની અણીએ છીએ. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ આવતીકાલે આ મુદ્દે નિર્ણય લેશે. કોંગ્રેંસ દ્વારા ઉમેદવારીપત્રકમાં ટેકેદારો તરીકે સહી કરનાર વ્યક્તિનું અપહરણ કરાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. ત્યારે ફોર્મ રદ્દ કરવાને લઈ ચૂંટણી પંચ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply