Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરઃ 500-1000ની જૂની નોટો સાથે પોલીસે શખ્સની કરી ધરપકડ

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લામાંથી પોલીસે જૂની ચલણી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

    સુરેન્દ્રનગર જિલ્લામાંથી પોલીસે જૂની ચલણી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ટીટોડા ગામેથી એલસીબી પોલીસે સરકારે દ્વારા બંધ કરેલ જૂની ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

    પોલીસે આ શખ્સ પાસેથી રૂપિયા ૧૦૦૦ અને ૫૦૦ના દરની કુલ ૯.૯૨ લાખની જૂની ચલણી નોટો ઝડપી કાઢી હતી. આ શખ્સનું નામ રાજેશભાઈ કાવેઠિયા જાણવા મળી રહ્યું છે. પોલીસ આ મામલે શખ્સ સાથે વધુ તપાસ કરી રહી છે.

    સરકારે જૂની 500ની અને 1000ની નોટો ક્યારનીયે બંધ કરી છે, તેમ છતાં આ ચલણી નોટો પોલીસ વારંવાર રાજ્યમાં કોઈને કોઈ સ્થળેથી ઝડપી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply