Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લામાં નાના-લઘુ ઉદ્યોગ ફરી ધમધમતા થયા

Live TV

X
  • ઔદ્યોગિક એકમો શરૂ થતા પરપ્રાંતીયોને મળી રહી છે રોજગારી

    લોકડાઉનમાં આંશિક છુટ મળતા કેટલાંક જિલ્લાઓમાં નાના અને લઘુ ઉદ્યોગો ફરીથી ધમધમતા થયાં છે. તો બીજી તરફ આવા નાના મોટા ઉદ્યોગોમાં કામ કરતા અનેક પરપ્રાંતિયો શ્રમિકોએ હાલ પોતાના વતનની વાટ પકડી છે. પરંતું કેટલાં પરપ્રાંતિય શ્રમિકો એવા છે જેમણે પોતાના વતન જવાની અનિચ્છા દર્શાવીને ગુજરાતમાં જ રોકાઈ જવાનું પસંદ કર્યું હતું. આવા જ કેટલાંક મધ્યપ્રદેશના શ્રમિકો હાલ સુરેન્દ્રનગર જિલ્લાનાં વિવિધ ઓદ્યોગિક એકમોમાં કામ કરી રહ્યાં છે. ઓદ્યોગિક એકમોને મંજુરી મળતા પરપ્રાંતિય શ્રમિકો ફરી પોતાના કામ પર પરત ફર્યાં છે. હાલ જિલ્લામાં મરચા, અથાણા અને મસાલા વગેરેની સિઝન શરૂ થતાં પરપ્રાંતિય શ્રમિકોએ ઉત્સાહભેર કામગીરી શરૂ કરી દીધી છે. તો ઔદ્યોગિક એકમો દ્વારા પણ અન્ય રાજ્યોના શ્રમિકોનો કામ અને રોજગારી અર્થે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply