સૂચના-પ્રસારણ મંત્રાલયના સચિવ અને પ્રસાર ભારતીના CEOએ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદની લીધી મુલાકાત
Live TV
-
સમાચાર વિભાગના ડાયરેકટર ધર્મેન્દ્ર તિવારીએ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ વિશે જાણકારી આપી હતી
સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમીત ખરે અને પ્રસાર ભારતીના સી.ઈ.ઓ. શશી શેખર વેમ્પથી એ આજે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેમણે દૂરદર્શન કેન્દ્રના સ્ટુડીયો,

ન્યૂઝરૂમ તેમજ આર્કાઈવલ નિહાળ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના DDGE કમલેન્દ્ર સારાભાઈ, પ્રોગ્રામ હેડ રૂપા મહેતા તેમજ સમાચાર વિભાગના ડાયરેકટર ધર્મેન્દ્ર તિવારીએ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ વિશે જાણકારી આપી હતી

