'સોનેરીપાનના મુલક ' માં લાલ ટામેટાનું ઉત્પાદન સફળ
Live TV
-
ચરોતરનુ આણંદ હવે ટમેટા ઉત્પાદન નુ ધીરે ધીરે હબ બનતુ જાય છે વાત સમરખા ગામના બે ચોપીડી ભણેલા લાલજી તળપદાની છે નાન પણ થી ખેતીનો શોખ આજે વગર ભણ્યે વીસ થી પચીસ લાખ રૂપિયાના વર્ષે દહાડે ટામેટાની ખેતી કરી વેચાણ કરી રહ્યા છે પોતાની નાની જમીન પણ ભાડા પટે એકસો પચીસ વિઘા જેટ્લી જમીન જુદી જુદા વિસ્તારમાં રાખી મબલક ઉત્પાદન મેળવી રહિયા છે
ચરોતર માં એક સમયે એવો હતો કે મોટા ભાગના ખેડુતો માત્ર તમાકુ અને ડાંગર ની ખેતી પર નીર્ભર હતા તેની સામે નવી પેઢી શાકભાજી ના વાવતરમાં દેશભરમાં કાઠુ કાઢીયુ છે અને મોટા ભાગના ટમેટા જમ્મુ કાશ્મીર માં વેચાણ કરી સારો એવી આવક મેળવી રહયા છે તેવો ને કોઇ મંડી કે બજાર ની જરૂર નથી ગામથી વેપારીઓ રોકડા રૂપિયે માલ લઇ જાય છે