Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા આવેલા 23 પ્રવાસીઓ સાથે ટિકીટને લઈને એજન્ટે કરી છેતરપિંડી 

Live TV

X
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે સુરત થી 23 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફ દ્વારા ટીકીટ અપાઇ હતી.

    જ્યારે ટિકિટ ચેક કરાઇ હતી ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટની મૂળ કિંમત કરતા,, વધુ ભાવ લખવામાં આવ્યા હતા. ટ્રાવેલ એજન્ટે ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. 

    આ એજન્ટે ટિકિટના ભાવ કરતાં વધારે ભાવ લઇ કાળાબજારી કરી હતી. આ ઘટના અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી હિમાંશુ પરીખે જણાવ્યું હતું કે,, આ અંગે સુરતની ટ્રાવેલ્સ કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply