Skip to main content
Settings Settings for Dark

હવેથી ગુજરાત હાઈકોર્ટની સુનાવણી લાઈવ સ્ટ્રિમિંગમાં જોઈ શકાશે 

Live TV

X
  • ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોઈ પણ વ્યક્તિ ગુજરાત હાઈકોર્ટની કોર્ટ સુનાવણીની પ્રોસેસ જીવંત નિહાળી  શકશે.

    આજે વિધિવત રીતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રક્રિયા લૉન્ચ કરવામાં આવી છે.  આ પ્રસંગે ભારતના  મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્ના,  ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ વિક્રમનાથ સહિત વરિષ્ઠ ન્યાયાધીશો અને વકીલો ઉપસ્થિત રહ્યાં હતા.

    ઑપન કોર્ટ માટે 2018માં સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ યુ-ટ્યૂબ ચેનલને 48 લાખથી વધારે વ્યુઅર્સ મળ્યા હતા. દેશમાં આ પ્રક્રિયા સૌ પ્રથમ ગુજરાત હાઈકોર્ટે શરૂ કરી છે.  સોમવારથી અન્ય કોર્ટ પણ લાઈવ સ્ટ્રિમિંગ કરશે. ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પરથી પણ આ લાઈવ સ્ટ્રિમિંગની લીંક પ્રાપ્ત થઈ શકશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply