Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, વિવિધ 21 દેશોના વિદેશી પતંગબાજોએ,આકર્ષક પતંગના મનમોહક કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ વસાવા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply