Skip to main content
Settings Settings for Dark

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરી

Live TV

X
  • સ્થાનિક સ્વરાજની વોર્ડની સંખ્યા પ્રમાણે દરેક પંચાયત, મહાનગર પાલિકા નગરપાલિકાના ઉમેદવારો મહત્તમ કેટલો ખર્ચ કરી શકશે તે અંગે આજે ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે.

    સ્થાનિક સ્વરાજની વોર્ડની સંખ્યા પ્રમાણે દરેક પંચાયત, મહાનગર પાલિકા નગરપાલિકાના ઉમેદવારો મહત્તમ કેટલો ખર્ચ કરી શકશે તે અંગે આજે ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે.

    રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચની મર્યાદા પ્રમાણે મહાનગર પાલિકાના ઉમેદવાર 6 લાખ ખર્ચ કરી શકશે. 9 વોર્ડથી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાનાં દરેક વોર્ડના ઉમેદવાર માટે રૂપિયા 2 લાખ  25 હજાર સુધીનો મહત્તમ ખર્ચ કરી શકશે. 1 થી 9 વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે રુ. 1 લાખ  50 હજાર તેમજ જીલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે રૂ. 4 લાખ અને તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 2 લાખ રૂપિયાનો મહત્તમ ખર્ચ કરી શકશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply