Skip to main content
Settings Settings for Dark

સ્પીપા ખાતે સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

Live TV

X
  • સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે  સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે આ કોર્સનો પ્રારંભ કરાવ્યો હતો.જૂદી જૂદી બેચના અધિકારીઓ માટે આ 100 દિવસના આ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જુદા જુદા 275 જેટલા ક્લાસીસ થશે, જેમાં 10 દિવસમાં હિમાલયનો ટ્રેકિંગનો કોર્સ પણ થશે. તો આ વખતે 28 જેટલા અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. જ્યારે આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, ભારતીય સિવિલ સર્વિસ એ લોકોનું સેવા કરવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ છે, જેના દ્વારા તમે લોકોને ખુશી આપી શકો છો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply